admin

Dandia Season 2018

NAVRATRI DANDIA MEMORIES 2018 Yuva Gujarat organised Dandia Season 2018 Australia wide and in Auckland, New Zealand in year 2018. Kirtidan Gadhvi, Arvind Vegda and Aishwarya Majmudar were the artists that came for Navratri Dandia in 2018 with the events in Sydney, Melbourne, Perth, Adelaide, Brisbane and Auckland. Navratri Mela was also organised in Brisbane …

Dandia Season 2018 Read More »

સિડનીઃ અરવિંદ વેગડાના ‘ભાઇ ભાઇ’ પર ગુજરાતીઓ સહિત વિદેશીઓએ પણ લીધા ગરબા

એનઆરજી ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં યુવા ગુજરાત (ગુજરાતી એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયા) દ્વારા આયોજિત નવરાત્રિ કાર્યક્રમનો છેલ્લો પ્રોગ્રામ સિડનીમાં યોજાયો હતો. જેમાં અહીં વસતા ગુજરાતીઓ મન મુકીને ગરબા રમ્યા હતા. સિડનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતી ગાયક અરવિંદ વેગડા, દેવાંશી શાહ અને લીલાધર વાઢીયાએ ગુજરાતી લોકગીતોથી હાજર રહેલા લોકોને ડોલાવ્યા હતા. અરવિંદ વેગડાએ આ પ્રોગ્રામમાં લાઇવ પર્ફોર્મન્સ આપ્યું હતું. READ MORE

સિડનીઃ કિર્તિદાન ગઢવીની લિમોમાં એન્ટ્રી, મલ્હાર ઠાકર સાથે ગુજરાતીઓએ લીધા ગરબા

એનઆરજી ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાના સિડની સિટીમાં લોકગાયક કિર્તિદાન ગઢવી સાથે ગુજરાતીઓએ નવરાત્રિની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાના યુવા ગુજરાત ટીમ (ગુજરાતી એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયા) અને તેમના પ્રેસિડન્ટ મહેશ રાજ દ્વારા આયોજિત આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ સાથે ગુજરાતી ફિલ્મના જાણીતા એક્ટર અને ‘છેલ્લો દિવસ’ ફેમ મલ્હાર ઠાકરે પણ ગરબા લીધા હતા. ગરબા કાર્યક્રમની શરૂઆતમાં …

સિડનીઃ કિર્તિદાન ગઢવીની લિમોમાં એન્ટ્રી, મલ્હાર ઠાકર સાથે ગુજરાતીઓએ લીધા ગરબા Read More »

NZ: ઓકલેન્ડમાં કિર્તીદાન ગઢવીએ બોલાવી ગરબાની રમઝટ, થયો ડોલરનો વરસાદ

ગુજરાતીઓ ટ્રેડિશનલ કપડાં પહેરીને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા Divyabhaskar.com | Updated – Sep 17, 2018, 01:05 PM ન્યૂઝીલેન્ડ (ધાર્મિક દેસાઈ): હજુ માતાજીની 9 દિવસની નવરાત્રી ચાલુ થવાના થોડા દિવસો બાકી છે પરંતુ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નવરાત્રીનો માહોલ ચાલુ થઇ ગયો છે. ગત 15 સપ્ટેમ્બરના રોજ ઓકલેન્ડ શહેરમાં વોડાફોને ઇવેન્ટ સેંટરમાં દિલદાર દાંડિયાનું આયોજન …

NZ: ઓકલેન્ડમાં કિર્તીદાન ગઢવીએ બોલાવી ગરબાની રમઝટ, થયો ડોલરનો વરસાદ Read More »

Australia biggest dandia night with kinjal dave at Castle hill Show Ground Sydney

divyabhaskar.com | Sep 18,2017 11:00 AM IST ઓસ્ટ્રેલિયાઃ નવરાત્રીને ભલે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય, પરંતુ ઓસ્ટ્રેલિયામાં નવરાત્રીનો થનઘનાટ જોરશોરમાં ચાલી રહ્યો છે. આ વર્ષે યુવા ગુજરાત ગુજરાતી ઓસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રેસિડેન્ટ મહેશ રાજના સપોર્ટથી ઓસ્ટ્રેલિયામાં ગરબાના ભવ્ય આયોજન થઈ રહ્યા છે. 16મી સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ખુલ્લા સ્ટેડિયમમાં કિંજલ દવેના ગરબાનું શાનદાર આયોજન …

Australia biggest dandia night with kinjal dave at Castle hill Show Ground Sydney Read More »

Dandia Season 2017

Yuva Gujarat organises and celebrates Dandia Season each year during Navratras before Diwali festival with back to back dandias Australia wide. Almost 25,000 people participate the festival country wide. Since year 2017, we started organising the same in Auckland, New Zealand. Since 2011, people of our community are supporting us unconditionally for the event to …

Dandia Season 2017 Read More »

Kite Festival 2017

Kite Festival 2017

The most colourful events of YUVA GUJARAT. Organisation & its team is a part of many other cultural events and festivals as well. People of all communities participates by bringing the whole family along to enjoy a day of fun and kite flying! Kite flying festival in Western Sydney including DJ, music, food stalls, merchandise stalls, …

Kite Festival 2017 Read More »