સિડનીઃ અરવિંદ વેગડાના ‘ભાઇ ભાઇ’ પર ગુજરાતીઓ સહિત વિદેશીઓએ પણ લીધા ગરબા

એનઆરજી ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં યુવા ગુજરાત (ગુજરાતી એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયા) દ્વારા આયોજિત નવરાત્રિ કાર્યક્રમનો છેલ્લો પ્રોગ્રામ સિડનીમાં યોજાયો હતો. જેમાં અહીં વસતા ગુજરાતીઓ મન મુકીને ગરબા રમ્યા હતા. સિડનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતી ગાયક અરવિંદ વેગડા, દેવાંશી શાહ અને લીલાધર વાઢીયાએ ગુજરાતી લોકગીતોથી હાજર રહેલા લોકોને ડોલાવ્યા હતા. અરવિંદ વેગડાએ આ પ્રોગ્રામમાં લાઇવ પર્ફોર્મન્સ આપ્યું હતું.

READ MORE